Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

December 6, 2024

શનિવારથી શરુ થશે WPL 2023 જાણો પુરુ શેડ્યૂલ..

Share Post:

શનિવાર 4 માર્ચથી મુંબઈમાં મહિલા પ્રીમિયર લીગ 2023ની શરુઆત થનારી છે. જ્યારે લીગની ફાઈનલ મેચ 26 માર્ચે રમાનારી છે.

KAMDARSAMACHAR.COM

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL બાદ હવે ભારતમાં WPL શરુ થવા જઈ રહી છે. વર્ષોથી મહિલા ક્રિકેટરો માટેની લીગને લઈ રાહ જોવાઈ રહી હતી. હવે તેનો અંત શનિવારથી આવી રહ્યો છે. BCCI દ્રારા કરાયેલા આયોજન મુજબ હવે વિશ્વભરની મહિલા ક્રિકેટરો લીગમાં ધમાલ મચાવશે. વિશ્વની સ્ટાર મહિલા ક્રિકેટરો ટૂર્નામેન્ટમાં હિસ્સો લઈ રહી છે. પ્રથમ સિઝન માટે 5 ટીમો પસંદ કરવામાં આવી હતી. જે ટીમનો સ્ક્વોડ ફેબ્રુઆરી માસમાં ઓક્શન દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી મહિનામાં જ મહિલા પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટનુ શેડ્યૂલ BCCI દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ. શેડ્યૂલ સાથે બતાવ્યુ હતુ કે, પ્રથમ સિઝન માટે 22 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 20 લીગ મેચો હશે. આ ઉપરાંત એક એલિમિનેટર અને બાદમાં ફાઈનલ મેચ રમાશે. લીગની શરુઆત ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની ટીમો વચ્ચે ટક્કર સાથે થશે. 11 મેચ ડીવાય પાટીલ સ્ટેડિયમ અને 11 મેચ બ્રેબોન સ્ટેડિયમમાં રમાનારી છે.

4 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ Vs મુંબઈ ઈન્ડિયન્સ – સાંજે 7:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

5 માર્ચ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર Vs દિલ્હી કેપિટલ્સ – બપોરે 3:30 – બ્રેબોર્ન સ્ટેડિયમ

5 માર્ચ – યુપી વોરિયર્સ Vs ગુજરાત જાયન્ટ્સ – સાંજે 7:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

KAMDARSAMACHAR.COM

6 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – સાંજે 7:30 – બ્રેબોર્ન સ્ટેડિયમ

7 માર્ચ – દિલ્હી કેપિટલ્સ Vs યુપી વોરિયર્સ – સાંજે 7:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

8 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – સાંજે 7:30 – બ્રેબોર્ન સ્ટેડિયમ

9 માર્ચ – દિલ્હી કેપિટલ્સ Vs મુંબઈ ઈન્ડિયન્સ – સાંજે 7:30 – ડીવાય પાટીલ સ્ટેડિયમ

10 માર્ચ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર Vs યુપી વોરિયર્સ – સાંજે 7:30, બ્રેબોર્ન સ્ટેડિયમ

લિંક પર ક્લિક કરીને જોડાઓ  kamdarsamachar.com સાથે.

વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.


Share Post:

Read Previous

કોલકાતાની બહુમાળી બિલ્ડીંગ ડાયમંડ સિટીમાં આગ લાગી, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા..

Read Next

વાલીઓ માટે ચેતવણી રુપ કિસ્સો ! 5 વર્ષીય બાળકી રમતા રમતા વીંટી ગળી ગઈ, ભારે મહેનત બાદ ડોક્ટરને મળી સફળતા..

Most Popular