હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
એર ઈન્ડિયાએ 190, 737 બોઈંગ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી 50 એરક્રાફ્ટનો ઓર્ડર આ વર્ષ સુધીમાં પૂરો કરવાનો હતો. પરંતુ, હાલની સ્થિતિ જોતા લાગે છે કે આ વર્ષે પણ તેમનો ઓર્ડર પૂરો નહીં થાય.
ટાટા ગ્રુપની એર ઈન્ડિયા આ દિવસોમાં ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે. જેની અસર બોઇંગ પ્લેન માટેના તેમના ઓર્ડર પર થવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ, ટાટા ગ્રુપની એર ઈન્ડિયા કંપની બોઈંગના ઉત્પાદનમાં અછતનો સામનો કરી રહી છે. જેના કારણે ફાઈટર જેટનો ઓર્ડર પૂરો થવામાં વિલંબ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
એર ઈન્ડિયાએ 190 737 બોઈંગ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી 50 એરક્રાફ્ટનો ઓર્ડર આ વર્ષ સુધીમાં પૂરો કરવાનો હતો. પરંતુ, હાલની સ્થિતિ જોતા લાગે છે કે આ વર્ષે પણ તેમનો ઓર્ડર પૂરો નહીં થાય.
બોઇંગ એરક્રાફ્ટના ઉત્પાદન દરમિયાન 737 મેક્સ પ્લેનની ખોટી ફિટિંગ અને ઇન્સ્ટોલેશનને કારણે એરક્રાફ્ટના ઉત્પાદનમાં વિલંબ થઈ રહ્યો છે. વર્ષ 2019 પછી ઉત્પાદિત એરક્રાફ્ટમાં સ્પિરિટ એરોસિસ્ટમ્સ દ્વારા બનાવવામાં આવેલ ફ્યુઝલેજ ખોટી રીતે ફીટ કરવામાં આવ્યું હતું. હવે આ એરક્રાફ્ટને સુધારવામાં વધુ સમય લાગશે. આનાથી ડિલિવરી માટે ઉત્પાદનમાં વિલંબ થશે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.