હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ચોટીલા ડુંગર પર તૈયાર થઈ રહેલા રોપ વે પ્રોજેક્ટને લઈને અરજદારે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે ગુજરાત હાઇકોર્ટે અરજદારની તમામ માગણીઓ ફગાવી છે.
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં રોપવે બનવાનો માર્ગ હવે મોકલો થયો છે ગુજરાત હાઇકોર્ટે રોપવે કાર્યવાહી મામલે રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી છે ચોટીલા ડુંગર પર તૈયાર થઈ રહેલા રોપવે પ્રોજેક્ટને લઈને અરજદારે સવાર ઉઠાવ્યા હતા ત્યારે ગુજરાત હાઇકોર્ટે અરજદારની તમામ માગણીઓ ફગાવી છે..
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.