હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
તમામ મંત્રીઓને PMO કાર્યાલયમાંથી સૂચના આપવામાં આવી છે કે મંત્રાલયના કામ વગર કોઇપણ લોકોને આવવા દેવા નહીં. જેથી હવેથી મંત્રાલયના કામ વગર આવતા લોકોની એન્ટ્રી બંધ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મહાઠગ કિરણ પટેલના ઠગાઇના પડઘા ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચ્યા છે. તમામ મંત્રીઓને PMO કાર્યાલયમાંથી સૂચના આપવામાં આવી છે કે મંત્રાલયના કામ વગર કોઇપણ લોકોને આવવા દેવા નહીં. જેથી હવેથી મંત્રાલયના કામ વગર આવતા લોકોની એન્ટ્રી બંધ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.