હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
કતારગામ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય કમલેશ રાદડિયાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરીને જીવંતિકા લીધું છે.
વ્યાજ ખોરોના ત્રાસથી આત્મહત્યા કરી. સવારે ચાર વાગે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટનાની ગંભીતાને જોઈને આ મામલે તપાસ હાથ ધરી છે. 13 લાખ રૂપિયા વ્યાજે આપવામાં મદદ કરનાર વ્યક્તિ ની પણ અટકાયત કરી છે.
સવારમાં આઠેક વાગ્યે આસપાસ આ ધટના બનેલી છે. બનાવની જે વિગત છે એમાંથી સ્થળ ઉપરથી પોલીસને સુસાઇડ નોટ મળી છે. અને જે સુસાઇડ નોટ છે એ સુસાઇડ નોટ ની અંદર એમણે દબાણના કારણે તેમ જ, વ્યાજવાળાને કડક સજા કરશો એમના જે કન્ટેન છે એના કારણે આ પગલું ભરેલ હોવાની જે હકીકત છે એ સુસાઇડ નોટમાં જણાવેલી છે.
પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરેલી છે. સુસાઇડ નોટની વિગત માં જૂનાગઢમાં એક વ્યક્તિ જેનુ નામ છે હિરેન એમની પાસેથી પૈસા લેવાના નીકળે છે. આવી પ્રાયમરી હકીકત સુસાઇડ નોટમાં જણાવેલી છે.