હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
કેમિકલના ગોડાઉનમાંથી બીજી 541 ખાલી ગુણો પણ મળી આવી હતી. પાંડેસરા અને પલસાણાની મિલમાં યુરિયા ખાતર સપ્લાય કરવામાં આવતું હતું.
યુરિયા ખાતર મેળવવા ખેડૂતો ખાતર કેન્દ્રોની બહાર લાઈન લગાવતા હોય છે. તેમ છતાં અપૂરતા સ્ટોકના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. ત્યારે સુરત સચિન વિસ્તારમાંથી સબસિડીવાળું યુરિયા ખાતરની 54 ગુણી સાથે એક શખ્સ ઝડપાયો છે. કેમિકલના ગોડાઉનમાંથી બીજી 541 ખાલી ગુણો પણ મળી આવી હતી. પાંડેસરા અને પલસાણાની મિલમાં યુરિયા ખાતર સપ્લાય કરવામાં આવતું હતું.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.