હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
વાપીના ગુંજન વિસ્તારમાં ધોળે દિવસે કર્મચારી લૂંટાયો છે. બાઈક પર આવેલા લૂંટારુઓ રૂપિયા 8.70 લાખની લૂંટ ચલાવી ફરાર થયા છે.
વલસાડ જિલ્લાના વાપી ખાતે ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. વાપીના ગુંજન વિસ્તારમાં ધોળે દિવસે કર્મચારી લૂંટાયો છે. બાઈક પર આવેલા લૂંટારુઓ રૂપિયા 8.70 લાખની લૂંટ ચલાવી ફરાર થયા છે. બે શખ્સોએ એક કર્મચારીને બાઇક પરથી પાડ્યા બાદ રોકડા ભરેલી બેગ લૂંટી ફરાર થયા છે. ખાનગી કોન્ટ્રાક્ટરના બન્ને કર્મચારીઓ બેંકમાંથી નાણાં ઉપાડી જતી વખતે આ ઘટના બની છે. વાપી જીઆઈડીસી પોલીસે આ લૂંટની ઘટના મામલે તપાસ હાથ ધરી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.