હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
રાજ્યમાં દારુબંધી હોવા છતા ગુજરાતમાં દારુની રેલમછેલ જોવા મળે છે. વડોદરાના પાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં પાદરા વોર્ડ નંબર-4ની મહિલા કોર્પોરેટર દિપાલી પટેલાના પતિની કારમાંથી દારૂ ઝડપાયો છે.
સમગ્ર ઘટના મામલે તમને જણાવવામાં આવે કે, રાજ્યમાં ઠેક ઠેકાણે દારૂના જથ્થા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ખરેખર દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ઠેક ઠેકાણે સ્ટેટ મોનિટરોડા પાડ્યા હતા. જેમાં વડોદરાના પાદરામાં ટ મોનીટરીંગ સેલના દરોડા પાડ્યા હતા .પાદરામાં વોર્ડ નંબર ચારની મહિલા કોપોરેટર દિપાલી પટેલના પતિને કારમાંથી જ દારૂનો જથ્થો ઝડપાયો હતો .આ સમગ્ર ઘટના મામલે હજુ તપાસ હાથ ધરી રહી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.