હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
સિક્કીમમાં જે હિમ પ્રપાતની ઘટના બની છે તેમાં 300થી વધુ ગુજરાતીઓ સુરક્ષિત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. ટૂર ઓપરેટરના કહેવા પ્રમાણે તમામ યાત્રીઓ સુરક્ષિત છે
સિક્કીમમાં જે હિમ પ્રપાતની ઘટના બની છે તેમાં 300થી વધુ ગુજરાતીઓ સુરક્ષિત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.
સિક્કીમના હિમપ્રપાતના સમાચાર સામે આવતા ગુજરાતમાંથી ફરવા ગયેલાસહેલાણીઓના પરિવાર માટે રાહતના સમાચાર આવ્યા છે કે સિક્કીમમાં 300થી વધુ ગુજરાતીઓ સલામત છે.
ગેંગટોક, નાથુલા પાસ વિસ્તારમાં 300થી વધુ ગુજરાતી પ્રવાસીઓ હાજર છે. ગેંગટોકથી નાથુલા પાસનું અંતર અંદાજીત 55 કિલોમીટર છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ, સુરત વડોદરા સુરતના પ્રવાસીઓ નાથુલા પાસ જવાના હતા. પરંતુ આર્મીએ રોકી દીધા હતા. ટૂર ઓપરેટરના કહેવા પ્રમાણે તમામ યાત્રીઓ સુરક્ષિત છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.