હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
જો તમે હજુ સુધી તમારા પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક નથી કરાવ્યું?
તો તરત જ કરાવી લો.આધારકાર્ડ નંબર ને PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે
નીચે આપેલ લિંક ને ક્લિક કરો અને જોઈ શકો છો પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર નાખી તમે જોઈ શકો છો પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક છે નહીં?
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status
આપ એસએમએસ દ્વારા પણ આપનું પાન આધાર લિંક છે કે નહીં તે જાણી શકો છો.
તમારા SMS પર UIDPIN લખો અને જગ્યા આપો. પછી આધાર નંબર નાખો. પછી PAN નંબર દાખલ કરો. આ SMS ( UIDPIN<12 અંકનો આધાર નંબર<10 અંકનો PAN નંબર> ) 567678 અથવા 56161 પર મોકલો. જો તમારું આધાર કાર્ડ PAN સાથે લિંક છે, તો થોડા સમય પછી તમને એક મેસેજ મળશે કે PAN આધાર સાથે લિંક છે.