હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
અદાણી ટોટલ ગેસ લિમિટેડે CNG અને PNGના ભાવમાં ઘટાડો કર્યો છે. સીએનજી ના ભાવમાં પ્રતિ કિલો 8.13 રૂપિયા નો ઘટાડો થયો છે. જ્યારે PNGના ભાવમાં 5.6 રૂપિયા નો ઘટાડો થયો છે. CNG PNG નો નવો ભાવ આજથી અમલી બન્યો છે.
શિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અને કોરોના પછી ક્રૂડ ઓઈલ અને ગેસની વધતી માંગના કારણે છેલ્લા બે વર્ષથી દેશ અને દુનિયામાં ભાવ સતત વધી રહ્યા હતા.
ક્રૂડની પડતર ગેસના આંતરરાષ્ટ્રીય ભાવ કરતા ઓછી હોવાથી ભારતમાં ગેસના ભાવમાં પણ ઘટાડો થયો છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.