હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6050 નવા કેસ નોંધાયા છે, આરોગ્ય મંત્રાલય શુક્રવાર (7 એપ્રિલ) દૈનિક રીપોર્ટમાં આ માહિતી આપી છે.
દેશમાં કોરોનાના સક્રિય કેસ 28 હજારને પાર કરી ગયા છે. ભારતમાં કોરોનાવાયરસ સતત તબાહી મચાવી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં 6 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 13 કોવિડ સંક્રમિતોના મોત થયા છે. એક દિવસ પહેલા જ દર્દીઓની સંખ્યા લગભગ 6 મહિનાનો રેકોર્ડ તોડીને 28 હજારને પાર કરી ગઈ હતી. આ ઉપરાંત સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ એક હજારને પાર થઈ ગઈ છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.