હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
કાયાકિંગની મજા માણતી વખતે યુવક સાબરમતી નદીમાં ખાબકયો હતો. જયાં એજન્સીની રેસ્કયુ ટીમે 40 સેકન્ડમાં યુવકને બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. લાઈફ જેકેટ પહેરેલું હોવાથી યુવક બચી ગયો હોવાનું માનવામાં આવે છે. 1 એપ્રિલથી સાબરમતી નદીમાં કાયાકિંગ બોટ રાઈડ શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ ના સાબરમતી રિવરફ્રન્ટ પર કાયાકિંગની મજા માણવી યુવકને ભારે પડી છે. કાયાકિંગની મજા માણતી વખતે યુવક સાબરમતી નદીમાં ખાબકયો હતો. જયાં રેસ્કયુ ટીમે 40 સેકન્ડમાં યુવકને બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. લાઈફ જેકેટ પહેરેલું હોવાથી યુવક બચી ગયો હોવાનું માનવામાં આવે છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.