હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે. 26 એપ્રિલે અમદાવાદમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આકરી ગરમી વચ્ચે પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં આવતીકાલથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે. 26 એપ્રિલે અમદાવાદમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.