Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

December 6, 2024

ભરૂચ ના દહેજમાં સુરક્ષા વિના ભૂગર્ભ ગટરમાં ઉતરેલા ત્રણ કામદારોના ગુંગળાય જવાથી મોત..

Share Post:

સાંજે દહેજ ગ્રામ પંચાયતે નિવેદન જાહેર કર્યું હતું જેમાં સરપંચ જયદીપસિંહ રણાનું કહેવું છે કે કામદારો ગટર સાફ કરવા ઉતર્યા તેની પંચાયતને જાણ જ નથી. આજે રજાના દિવસે કામદારો કોની સૂચનાથી અને કેમ ગટરમાં ઉતર્યા તેના સરપંચ સામે પ્રશ્નો ઉભા કરી જવાબદારીથી હાથ ખેંચવા મથતા નજરે પડયા હતા.

KAMDARSAMACHAR.COM

ભરૂચના દહેજમાં દુર્ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગટરમાં સાફ સફાઈ કરવા માટે ઉતરેલા 5 પૈકી 3 કામદારોના ગૂંગળાઇ જવાના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. કોઈપણ પ્રકારની સુરક્ષાના સાધનો વિના ગટરમાં ઉતારાયેલા કામદાર ગૂંગળાઈ ગયા હતા.બહાર કામ કરતા કામદારોને કોઈ પ્રત્યુત્તર ન મળતા રેસ્ક્યુ ટીમની મદદથી જયારે તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ત્રણ લોકો મૃત્યુ પામ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ સહીત અલગ-અલગ એજન્સીઓએ ઘટનાની તપાસ શરુ છે તો સામે ગામના સરપંચ આ કામદારો કોની સૂચનાથી ગટરમાં ઉતર્યા તેનો સામે પ્રશ્ન કરી જવાબદારીથી હાથ ખેંચી રહ્યા છે.

લિંક પર ક્લિક કરીને જોડાઓ  kamdarsamachar.com સાથે.

વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.


Share Post:

Read Previous

સિક્કીમમાં થયેલા હિમપ્રપાતમાં 300થી વધુ ગુજરાતીઓ સુરક્ષિત..

Read Next

અદાણી ગ્રુપના 9 શેર તૂટ્યા, અદાણી ટ્રાન્સમિશનમાં 4% થી વધુ નુકસાન..

Most Popular