Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

December 6, 2024

ગુજરાતના સૌથી મોટા દાનવીર, અયોધ્યા રામ મંદિર માટે 101 કિલો સોનું અર્પણ કર્યું22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહમાં કુલ 121 પુજારીઓ ઉપસ્થિત રહ્યા…

Share Post:

सूरत के हीरा व्यापारी ने दान किया 101 किलो सोना, इसी से होगा राम मंदिर में स्वर्ण लेपन

Ayodhya Ram Mandir: અયોધ્યામાં આવતીકાલે રામલલાની પાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યુ. દુનિયાભરના અનેક રામ ભક્તોએ રામ મંદિર માટે પોતાની ક્ષમતા મુજબ દાન આપ્યું છે. રામ મંદિર માટે સૌથી મોટું દાન સુરતના એક હીરાના વેપારીએ આપ્યું છે. તેમણે રામ મંદિર માટે 101 કિલો સોનું દાનમાં આપ્યું છે.

રામ જન્મભૂમિ ટ્રસ્ટને સૌથી મોટું દાન મળ્યું.

અહેવાલ અનુસાર, સુરતના હીરાના વેપારીએ રામ મંદિરમાં લગાવેલા 14 સુવર્ણ દ્વાર લગાવવામાં માટે 101 કિલો સોનું ભેટમાં આપ્યું છે. એવું માનવામાં આવે છે કે રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળેલું આ સૌથી મોટું દાન છે.

રામ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ સ્થાપિત કરવામાં આવ્યા છે. ઉપરાંત સુરતના વધુ એક હીરાના વેપારી 11 કરોડ રૂપિયા મંદિરને સમર્પિત કર્યા.

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2023 સુધીમાં જ રામ મંદિર માટે ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું. મંદિરમાં અત્યાર સુધી થયેલા નિર્માણ પાછળ લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કામ પૂરું થાય ત્યાં સુધી અંદાજે 300 કરોડ રૂપિયાનો વધુ ખર્ચ થશે.


Share Post:

Read Previous

રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, કેકેવી ડબલ ડેકર બ્રિજનું નામ બદલીને રખાયુ ‘શ્રી રામ’ બ્રિજ…

Read Next

દુનિયાનાં કોઈપણ દેશમાં પાસપોર્ટ વિના ફરી શકે છે આ લોકો, શા માટે મળે છે ખાસ સુવિધા?

Most Popular