હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
પ્રથમ તબક્કામાં 1.99 લાખ હેકટર જમીનની ફાળવણી કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. રિલાયન્સ 74750 હેકટર, અદાણી 84486 હેકટર, ટોરેન્ટ 18,000 આર્સેલર મિત્તલ નીપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડને 14,393 હેકટર, વેલસ્પન ને 8000 હેકટર જમીનની ફાળવણી કરવામાં આવશે.
ગુજરાત સરકારે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ અંતર્ગત 4 ખાનગી કંપનીઓને જમીન ફાળવણી કરવામાં આવશે. બનાસકાંઠા અને કચ્છમાં જમીન ફાળવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 1.99 લાખ હેકટર જમીનની ફાળવણી કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. રિલાયન્સ 74750 હેકટર, અદાણી 84486 હેકટર, ટોરેન્ટ 18,000 આર્સેલર મિત્તલ નીપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડને 14,393 હેકટર, વેલસ્પન ને 8000 હેકટર જમીનની ફાળવણી કરવામાં આવશે.
ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ અંતર્ગત 4 ખાનગી કંપનીઓને 40 વર્ષના ભાડપટ્ટે રૂપિયા 15,000 પ્રતિ હેકટર ના દરે જમીનની ફાળવણી કરવામાં આવશે. જેનાથી સરકારને 300 કરોડની આવક થશે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.