હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબરે ચમકતા અદાણી પણ ટોપ 30માંથી બહાર હતા. અદાણી રોલ કરીને 32મા નંબરે પહોંચ્યા હતા. ત્યારે હવે ફરીથી અદાણીએ કમબેક કર્યું છે
વિશ્વના અબજોપતિઓની યાદીમાં સતત નીચે જઈ રહેલા ગૌતમ અદાણી પુનરાગમન કર્યું છે. અમીરોની યાદીમાં અદાણી બે સ્થાન ઉપર ચઢીને ટોપ 30માં સામેલ થઈ ગયા છે. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરી 2023ના રોજ આવ્યો હતો. ત્યારથી અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરમાં ઘટાડા સાથે ગૌતમ અદાણીની નેટવર્થ પણ ઝડપથી ઘટી રહી હતી.
એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબરે ચમકતા અદાણી પણ ટોપ 30માંથી બહાર હતા. અદાણી (ગૌતમ અદાણી) રોલ કરીને 32મા નંબરે પહોંચ્યા હતા. હવે મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે અદાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે. હવે અદાણી ફરી ટોપ 30માં પહોચીં ગયા છે, જ્યારે મુકેશ અંબાણી નીચે સરકી ગયા છે. મુકેશ અંબાણી અત્યાર સુધી અબજોપતિઓની યાદીમાં 10માં નંબરે હતા. હવે મુકેશ અંબાણી 11મા સ્થાને સરકી ગયા છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.