હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
કચ્છ બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ છે. જેમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 42 કિલોમીટર દૂર છે.
સમગ્ર ધટના મા જાણવા મળ્યું છે કે, ગુજરાત મા કચ્છ ની બોર્ડર નજીક આજ રોજ બપોરે ભૂકંપ નો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાય છે. જેમાં ભૂકંપ નુ કેન્દ્ર બિંદુ કચ્છ ના ખાવડા ગામ થી 42 કિલોમીટર દૂર છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.