Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

November 4, 2024

સી આર પાટીલે મનસુખ વસાવાને જાહેર મંચ પરથી કીધા કાચા કાનના, સાંભળો શું છે કારણ..

Share Post:

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે લોકસભા ચૂંટણીને લઈ સાંસદોને આડકતરી ચીમકી આપી છે.સી આર પાટીલે કહ્યું છે કે 6 ટર્મના સાંસદે પોતાનું જનસંપર્ક કાર્યાલય ખોલ્યું નથી. તેમણે કાર્યકરોની અને મતદારોની રજુઆત સાંભળવા અને પ્રશ્નો હલ કરવા કાર્યાલય જરૂરી વાત હોવા ઉપર ભાર મુક્યો હતો.

KAMDARSAMACHAR.COM

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે લોકસભા ચૂંટણીને લઈ સાંસદોને આડકતરી ચીમકી આપી છે. ભરૂચમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ બેઠકના સતત 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાની આગામી લોકસભા ચૂંટણીમાંટિકિટને લઇને પાટીલનો આડકતરો ઇશારો પ્રદેશ અધ્યક્ષે કર્યો છે. સી આર પાટીલે કહ્યું છે કે 6 ટર્મના સાંસદે પોતાનું જનસંપર્ક કાર્યાલય ખોલ્યું નથી. તેમણે કાર્યકરોની અને મતદારોની રજુઆત સાંભળવા અને પ્રશ્નો હલ કરવા કાર્યાલય જરૂરી વાત હોવા ઉપર ભાર મુક્યો હતો. પાટીલે કટાક્ષ મનસુખ વસાવા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં જન સંપર્ક કાર્યાલયનું મહત્વ સજાવટ નિવેદન બાદ આપવામાં આવતા સાંસદ નજર ઝુકાવી ગયા હતા.

લિંક પર ક્લિક કરીને જોડાઓ  kamdarsamachar.com સાથે.

વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.


Share Post:

Read Previous

DCW ચીફ સ્વાતિ માલીવાલનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યું- પિતા દ્વારા કરવામાં આવ્યું હતું જાતીય શોષણ..

Read Next

અમીરોને પાકિસ્તાન કંગાળ લાગવા લાગ્યું, 10 લાખ લોકો દેશ છોડી થયા પલાયન..

Most Popular