Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

November 4, 2024

રશિયા-યુક્રેન યુદ્ધને નામ આપવાને લઈ G-20માં વિવાદ, યુદ્ધ નામ આપવા પર ભારત નથી તૈયાર..

Share Post:

KAMDARSAMACHAR.COM

રશિયા-યુક્રેન યુદ્ધ પર G-20 નાણા પ્રધાનોની બેઠકમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. કેનેડા અને જર્મનીના પ્રતિનિધિઓએ પણ રશિયાને ધમકી આપી હતી. તે જ સમયે, G-20 મેનિફેસ્ટોમાં રશિયા-યુક્રેન સંકટને સંબોધવા માટે કયા નામનો ઉપયોગ કરવો જોઈએ તે અંગે વિવાદ મચી રહ્યો છે. પશ્ચિમી દેશો તેને યુદ્ધનું નામ આપવા માંગે છે, જ્યારે ભારત તૈયાર નથી.

KAMDARSAMACHAR.COM

ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G-20 બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ મુખ્ય મુદ્દા તરીકે ઉભરી આવ્યું છે. ભારત કોઈપણ રીતે આ મુદ્દાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે જ સમયે, પશ્ચિમી દેશો જોર જોરથી આ યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેંગલુરુમાં આયોજિત G-20 નાણા પ્રધાનોની બેઠકમાં કેનેડા અને જર્મનીના પ્રતિનિધિઓએ રશિયન પ્રતિનિધિની સામે ટકોર કરી હતી.

લિંક પર ક્લિક કરીને જોડાઓ  kamdarsamachar.com સાથે.

વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.


Share Post:

Read Previous

લાલુ-નીતિશની દોસ્તી તેલ અને પાણી જેવી છે, બંને વચ્ચે કોઈ મેળ નથી : અમિત શાહ

Read Next

અમદાવાદ: ક્રિકેટના મેદાન પર 34 વર્ષીય વસંત રાઠોડનું મોત, હાર્ટ એટેકથી ગયો જીવ..

Most Popular