હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું બીજી ઇનિંગમાં 100 દિવસનું શાસન પૂર્ણ થયું છે. આ પ્રંસગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું છે કે ગુજરાતની જનતાએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે.
ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું બીજી ઇનિંગમાં 100 દિવસનું શાસન પૂર્ણ થયું છે. આ પ્રંસગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું છે કે ગુજરાતની જનતાએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે. તેમણે 12 ડિસેમ્બર 2022ના રોજ ભૂપેન્દ્ર પટેલે સૌથી નાના મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કર્યા હતા.આજે 100 દિવસ પૂર્ણ થયાની રાજ્ય સરકાર ઉજવણી કરી રહી છે.રાજ્ય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસનો દાવો કરી રહી છે.ઐતિહાસિક બજેટથી માંડીને અંતરિયાળ વિસ્તારના વિકાસનો સરકાર દાવો કરી રહી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.