હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
આ ઘટનામાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને મહિલા પોલીસને આ તપાસ સોંપી હતી. આ ઘટનામાં IPCની કલમ 376, 365, 366 અને 34 હેઠળ ગુનો નોંધાયો હતો. મહિલા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીની ધરપકડ કરી છે.
આઇપીએસ અધિકારીને બદનામ કરવાના કેસમાં આરોપી ઇસ્માઇલ મલેકની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીએ પોલીસ અધિકારીના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને મહિલા પોલીસને આ તપાસ સોંપી હતી. આ ઘટનામાં IPCની કલમ 376, 365, 366 અને 34 હેઠળ ગુનો નોંધાયો હતો. મહિલા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે રાજ્યના પૂર્વ IPSઅધિકારીને બદનામ કરવાના પ્રકરણમાં ખોટી એફિડેવિટ વાયરલ કરનારા બે પત્રકાર અને ભાજપના નેતા સહિત 5 લોકોની ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. પૂર્વ IPS અધિકારી પાસેથી 8 કરોડ રૂપિયા પડાવવા માટે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.