હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
સુરતના કતારગામ વિસ્તારમાં હીરાના રત્નકલાકારે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે છેલ્લા છ મહિનાથી પોતે ઘરે બેકાર હોવાના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું હોય તેવી શક્યતા છે ભાવનગર જિલ્લાના વતની અને હાલ સુરત કતારગામ વિસ્તારમાં આવેલ હરિદ્વાર સોસાયટી ખાતે રહેતા પ્રવીણભાઈ વલ્લભભાઈ સરવૈયા હીરા મજૂરીનું કામ કરીને પત્ની એક પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા
પ્રવીણભાઈએ મંગળવારે પોતાના ઘરે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી ઘટનાની જાણ થતા પરિવારે પોલીસને ને જાણ કરી હતી
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.