હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
જમ્મુ-કાશ્મીરના મુદ્દે ફરી એકવાર ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું છે. જ્યારે પાકિસ્તાને 146મી ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન (IPU) એસેમ્બલીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
પાકિસ્તાન વારંવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે ફરી એકવાર તેને વળતો જવાબ આપ્યો છે. બહેરીનમાં 146મી ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયન (IPU) એસેમ્બલીમાં, ભારતે પાકિસ્તાનને આતંકવાદીઓના એક્સપોર્ટર તરીકે કહ્યું છે અને કહ્યું કે પાકિસ્તાનનો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર કોઈ અધિકાર નથી.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.